લક્ઝરી લાઈફ અને મોંઘી કારમાં સફર કરે છે  અનુપમાનો અનુજ, જાણો એક એપિસોડની કમાણી

Arrow

ટીવી શો અનુપમા માં અનુજનો રોલ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો છે. જે ગૌરવ ખન્નાનો રોલ કરી રહ્યો છે.

Arrow

અનુપમા ટીવી શોએ  ગૌરવ ખન્નાને રાતોરાત એટલી પ્રસિદ્ધિ અપાવી છે કે હવે એક્ટરનું નામ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયું છે.

Arrow

મળતી માહિતી મુજબ ગૌરવ શોના એપિસોડ માટે લગભગ 1.50 લાખ રૂપિયા ફી લે છે. બીજી તરફ શોમાં સિમ્પલ દેખાતો ગૌરવ રિયલમાં ખૂબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. 

Arrow

ગૌરવ પાસે ઓડી A6 જેવી લક્ઝરી કાર છે. આ સિવાય તેના ગેરેજમાં મોંઘી બાઈક પણ સામેલ છે.

Arrow

ગૌરવ ખન્ના અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યો છે. તેની પત્ની આકાંક્ષા ચમોલા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે.

Arrow

ગૌરવ ખન્નાએ 'અનુપમા' પહેલા 'કયામત', 'સિંદૂર તેરે નામ કા', 'કુમકુમ-એક પ્યારા સા બંધન' જેવા ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂક્યો છે. 

Arrow
વધુ વાંચો