Screenshot 2024 06 03 214322

Dhoni family એ Anant-Radhika ના pre-wedding માં મચાવી ધૂમ, PHOTOS વાયરલ!

3 june 2024

image
Screenshot 2024 06 03 214340

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઈટાલીમાં થયું હતું

Screenshot 2024 06 03 214355

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

Screenshot 2024 06 03 214411

એમએસ ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા પણ આ ભવ્ય ઉજવણીનો ભાગ બન્યા હતા

સાક્ષી ધોનીએ તેની યુરોપ ટ્રીપની કેટલીક તસવીરો શેર કરી છે. એક ફોટોમાં ધોની સાક્ષી અને ઝીવા સાથે રેસ્ટોરન્ટમાં બેઠો છે.

એક તસવીરમાં ધોની અને ઝિવા એકબીજાની સામે જોઈ રહ્યાં છે.

IPL ખતમ થયા બાદ CSKના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની IPL કારકિર્દી વિશે ઘણી અટકળો ચાલી રહી છે.

કેટલાક ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ધોની આગામી સિઝનમાં ભાગ્યે જ રમશે.

IPL 2024માં ધોનીએ જબરદસ્ત બેટિંગ કરી હતી. ધોનીએ 11 ઇનિંગ્સમાં 220.54ના તોફાની સ્ટ્રાઇક રેટથી 161 રન બનાવ્યા હતા.

ધોનીની કપ્તાનીમાં ભારતે ત્રણ ICC ટાઇટલ જીત્યા હતા. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.