ખેલાડી કુમારે ક્રિકેટમાં ઝંપલાવ્યું, આ ટીમનો બન્યો માલિક
બૉલીવુડના ખિલાડીએ સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી
અક્ષય કુમારે શ્રીનગરમાં ઇન્ડિયન સ્ટ્રી પ્રીમિયર લીગની નવી ટીમ ખરીદી છે
આ લીગ 2 માર્ચથી 9 માર્ચ 2024 દરમિયાન રમાશે
લીગ વિશે અક્ષય કુમારે કહ્યું કે, આ ટૂર્નામેન્ટ ક્રિકેટ જગતમાં ગેમ ચેન્જર સાબિત થશે
બૉલીવુડના કિંગ ખાન અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ એક-એક ક્રિકેટ ટીમના માલિક છે
અક્ષયને ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે અને તે લાખો લોકો માટે પ્રેરણારૂપ છે
બૉલીવુડનો સૌથી વધુ કમાણી કરનારા કલાકારો પૈકી એક છે અક્ષય કુમાર
જો તેની કુલ સંપત્તિ વાત કરવામાં આવે તો 2,591 કરોડ રૂપિયા છે
ડિલિવરીના દોઢ મહિનામાં ફીટ થઈ ‘કપિલ શર્મા’ની એક્ટ્રેસ, બિકિનીમાં લગાવી આગ
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!