By Yogesh Gajjar

અક્ષર પટેલે લગ્ન માટે રજાઓ લીધી, જાણો કોણ છે થનારી વાઈફ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે

Arrow

અક્ષર પટેલે ન્યૂઝિલેન્ડ સીરિઝમાંથી બ્રેક લીધો છે, જેથી લગ્ન કરી શકે.

Arrow

અક્ષર પટેલે ન્યૂઝિલેન્ડ સીરિઝમાંથી બ્રેક લીધો છે, જેથી લગ્ન કરી શકે.

Arrow

મેહા પટેલ એક ન્યૂટ્રિશિયનિસ્ટ છે, અને તે સો.મીડિયા પર પણ ડાયેટ પ્લાન શેર કરતી રહે છે.

Arrow

મેહા પટેલ અને અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Arrow

અક્ષર પટેલ હાલમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો