અમદાવાદમાં વર્લ્ડકપ ફીવર, એરપોર્ટ પર 10 ફૂટ ઊંચી ICC ટ્રોફી મૂકાઈ

અમદાવાદમાં આજ (5 ઓક્ટોબર)થી ક્રિકેટ વર્લ્ડકપ 2023ની શરૂઆત થઈ ગઈ છે.

પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડની મેચ વચ્ચે થઈ રહી છે.

મેચ જોવા અન્ય દેશ-રાજ્યમાંથી આવતા ક્રિકેટ રસિકો માટે એરપોર્ટ પર ICCની ટ્રોફીની રેપ્લિકા મૂકાઈ છે.

અમદાવાદ એરપોર્ટ પર 10 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી વર્લ્ડકપની ટ્રોફી મૂકાઈ છે.

આ ટ્રોફી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને એરપોર્ટ પર આવતા મુસાફરો તેની સાથે યાદગીરી રુપે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે.

ઘરમાં કેવી રીતે રહે છે ઉર્ફી? બોલી- 3BHK લીધું છે, કપડા વગર જ ફરું છું 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો