આ 10 ક્રિકેટરો 2024માં લઈ શકે છે સન્યાસ, ભારતના 3 ખેલાડીઓના નામ પણ સામેલ
વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ફાસ્ટ બોલર કેમાર રોચ 35 વર્ષના થઈ ચૂક્યા છે. તેઓ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી શકે છે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવેશ્વર કુમાર લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદનું પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ અંતિમ વર્ષ હોઈ શકે છે.
માર્ચમાં 38 વર્ષના થવા જઈ રહેલા વેગનર પણ ટૂંક સમયમાં સન્યાસની જાહેરાત કરી શકે છે.
ડેવિડ વોર્નર બાદ ખ્વાજા પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
જૂનમાં 42 વર્ષના થવા જઈ રહેલા એન્ડરસનનું આ ઈન્ટનેશનલ ક્રિકેટમાં અંતિમ વર્ષ હોઈ શકે છે.
તમીમ ઈકબાલે પણ ગયા વર્ષે સન્યાસ લીધો હતો, પરંતુ તેઓએ ફરી વાપસી કરી લીધી છે. હાલ તેઓ ટીમમાંથી બહાર જ ચાલી રહ્યા છે.
શિખર ધવનની ટીમ ઈન્ડિયામાં વાપસી લગભગ અસંભવ છે, આવી સ્થિતિમાં તેઓ સન્યાસ લઈ શકે છે.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસ પણ પોતાની કરિયરના અંતિમ તબક્કામાં છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટ ન છોડે. પરંતુ તેઓ કોઈ એક કે બે ફોર્મેટમાંથી સન્યાસ લઈ શકે છે.
બિગ બોસ 17માં જોવા મળેલી આ હિરોઈન
ની સુપર બોલ્ડ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS