By Niket Sanghani
ગુજરાત
જેના વગર નવરાત્રી અધૂરી છે તે દાંડિયા બને છે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના દાંડિયા માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે
Arrow
નવરાત્રી ઉત્સવમાં દેશભરમાંથી દાંડિયા બનાવવાના ગ્રામજનોને ઓર્ડર મળ્યા છે
Arrow
આ વર્ષે દાંડિયાની વધુ માંગ છે. 150 જેટલા ખરાડી પરિવારોને 500 થી 5 હજાર જોડી દાંડિયા બનાવવાના ઓર્ડર મળ્યા છે
Arrow
અહી બનાવવામાં આવેલા દાંડિયાનો અવાજ પણ અલગ હોય છે. દાંડિયા ખરીદવા માટે દૂર-દૂરથી લોકો સંખેડા આવે છે.
Arrow
વિદેશના લોકો લગ્નપ્રસંગે ખાસ દાંડિયા બનાવવાનો ઓર્ડર આપે છે. તેમાં વર અને કન્યાના નામ પણ દાંડિયામાં કોતરાવે છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય