કેળને લગાવો ઘરની આ દિશામાં, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Arrow

Photos @Unsplash

ઘર આંગણે કે બગીચામાં કેળાનું ઝાડ લગાવવું ઘણું શુભ માનવામાં આવે છે.

Arrow

કેળના ઝાડનો સંબંધ ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ગુરુદેવ બૃહસ્પતિથી જોડવામાં આવે છે.

Arrow

હિન્દુ ધર્મના અનુસાર, કેળનું ઝાડ વિષ્ણુ ભગવાનનું પ્રિય વૃક્ષ પણ કહેવામાં આવ્યું છે.

Arrow

ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા બધા સદસ્યો પર પડે છે.

Arrow

ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી સુખ અને શાંતીનો વાસ થાય છે અને સાથે જ ધનની ક્યારેય ખોટ રહેતી નથી.

Arrow

જોકે, ઘરમાં કેળનું વૃક્ષ લગાવતા પહેલા તેની દિશા જાણી લેવી ઘણી જરૂરી છે.

Arrow

વાસ્તુ અનુસાર, ઉત્તર દિશામાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેથી ઘરની ઉત્તર દિશા તેના માટે સૌથી ઉત્તમ છે.

Arrow

કેળના ઝાડને ક્યારેય પણ પૂર્વ કે દક્ષિણ દિશાના આર્ગેય કોણ તરફ અને પશ્ચિમ દિશામાં નહીં લગાવવું જોઈએ.

Arrow

વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વાર સામે કેળનું ઝાળ લગાવવું જોઈએ નહીં.

Arrow