Vastu Tips: ઘરમાં આ દિશામાં રાખો હનુમાનજીની મૂર્તિ, આવશે સુખ-સમૃદ્ધિ
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તમામ દેવી-દેવતાઓની પૂજા કરવાના અલગ-અલગ નિયમો અને ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની તસવીરોને ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે.
ભગવાનની તસવીરો લગાવવા માટે પણ કેટલાક વાસ્તુના નિયમો છે, જેના વિશે લોકોને ખબર હોવી જોઈએ.
હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનને કળિયુગના દેવતા માનવામાં આવે છે અને તેઓ સરળતાથી પ્રસન્ન પણ થઈ જાય છે.
ઘરમાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
વાસ્તુ અનુસાર, હનુમાનજીની મૂર્તિ અથવા તસવીરને દક્ષિણ દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે.
આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ હનુમાનજીની મૂર્તિ આ દિશામાં લગાવો ત્યારે હનુમાનજી બેઠેલી અવસ્થામાં હોવા જોઈએ.
ઘરમાં હનુમાનજીની તસવીરને ઉત્તર દિશા તરફ મુખ કરીને લગાવવી જોઈએ.
વાસ્તુના નિયમો અનુસાર, હનુમાનજીની તસવીર અથવા મૂર્તિને ક્યારેય બેડરૂમમાં ન રાખવી જોઈએ.
કોણ છે સ્વાતિ મિશ્રા, જેમના ભજને PM મોદીને કર્યા ભાવવિભોર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય