ભૂલમાં પણ દાન ના કરવી જોઈએ આ 5 વસ્તુ, વધતી જશે મુશ્કેલી

Arrow

@unsplash

હિન્દુ ધર્મમાં દાનનું ખાસ મહામ્ય કહેવાયું છે. કહે છે કે શુભ અવસરો પર દાન કરવાથી માણસના ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી રહેતી.

Arrow

પણ શું આપ જાણો છો કે કેટલીક ચીજો દાન કરવાથી બચવું જોઈએ, આવી ચીજો અંગે જાણો છો, જે ક્યારેય દાનમાં ના આપવી જોઈએ.

Arrow

1- એવી માન્યતા છે કે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ કે એલ્યુમિનિયમથી બનેલા વાસણનું દાન ના કરવું જોઈએ. આવું કરનારા હંમેશા નુકસાન ઉઠાવે છે.

Arrow

2- ક્યારેય પણ કોઈને અણીદાર ચીજો જેવી કે, ચાકુ, સોય, કાતર વગેરે દાન ના કરવા જોઈએ, આવું કરવાથી ભાગ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.

Arrow

3- વ્યક્તિને ક્યારેય સાવરણીનું દાન ના કરવું જોઈએ. એવું મનાય છે કે આ દાનથી ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડવા લાગે છે.

Arrow

4-વ્યક્તિને ક્યારેય રૂમાલનું દાન કે ભેટ આપવો જોઈએ નહીં તેવું જ્યોતિષવિદો કહે છે. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે.

Arrow

5- વાસ્તુ અનુસાર, પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળ કોઈ બીજાને આપવી જોઈએ નહીં, તેનાથી જીવનમાં નકારાત્મકતા સંચારનો પ્રભાવ વધે છે.

Arrow

જમવાની ચીજો, વસ્ત્ર, શિક્ષા,  અને દિવાનું દાન કરવું શુભ મનાય છે. આ ચીજોનું દાન કરવાથી જીવન સુખમય બને છે.

Arrow