Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (13)

વડતાલના ભવ્ય હિંડોળા મહોત્સવના કરો દર્શનઃ Photos

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (6)

વડતાલના હિંડોળા મહોત્સવમાં બાર બારણાના હિંડોળે ઝુલતા ભગવાન હરિ આકર્ષણનું કેન્દ્ર

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (9)

સ્વામિનારાયણ તથા વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા મહોત્સવનું અનેરૂ મહત્વ છે અને હાલમાં અધિક શ્રાવણ માસ છે.

logo
Arrow
IMG-20230731-WA0038

એવામાં ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ ધામમાં 45 દિવસના હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (10)

ખેડામાં આ હિંડોળા મહોત્સવ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (7)

ઓરિસ્સા, રાજસ્થાન તથા ગુજરાતના 45 જેટલા કુશળ કારીગરોએ દિવસ રાત મહેનત કરી 22 હજાર ચોરસ ફૂટ જગ્યામાં બે વિશાળ ડોમ બનાવ્યા.

logo
Arrow

28 જુલાઈ થી 10 સપ્ટેમ્બર સુધી વડતાલમા ભવ્યાતિભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

logo
Arrow
thumbnail_IMG-20230731-WA0043

આ મહોત્સવનો પ્રારંભ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મંદિરના કોઠારી ડૉ. સંતસ્વામી તથા ગોવિંદસ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે કરવામાં આવ્યો.

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (13)

જેમાં 100 ગામના 35 હજારથી વધુ હરિભક્તો સ્વયંસેવક તરીકે સેવા બજાવશે.

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (5)

વડતાલ સ્વામિનારાયણ મંદિરને નવેમ્બર 2024માં 200 વર્ષ પૂર્ણ થાય છે. વડતાલ સંસ્થાના ઇતિહાસને પણ આ મહોત્સવમાં રજુ કરાયો છે.  

logo
Arrow
Vadtal Swminarayan Hidola Mahotsav 2023 (2)

હિંડોળા મહોત્સવમાં વ્યસન મુક્તિને લઈને થીમ

Arrow

હિંડોળા મહોત્સવમાં શ્રવણ પોતાના માતા-પિતાને કાવડ યાત્રા કરાવતી થીમ

Arrow

હિંડોળા મહોત્સવમાં બેટી બચાઓ, બેટી પઢાઓને લઈને થીમ

Arrow