મહાશિવરાત્રિએ ઉજ્જૈન બન્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, 18.82 લાખ દીવડાઓથી ઝળહળ્યું શહેર

Arrow

ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે શિવરાત્રિના પર્વએ 18.82 લાખ દિવડા પ્રગટાવાયા હતા.

Arrow

નદીના તટ પર 20 હજાર સ્વયંસેવકોએ દીવા પ્રગટાવવાનું આ કાર્ય સંપન્ન કર્યું.

Arrow

આ સાથે ગત દિવાળીએ અયોધ્યામાં 15.76 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ તૂટી ગયો.

Arrow

આ સાથે રાત્રે 8 વાગ્યે કાર્યક્રમમાં ડ્રોન કેમેરાથી દિવાની ગણતરી કરવામાં આવી હતી.

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow

'શિવ જ્યોતિ અર્પણમ'નું ટાઈટલ સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો