By Niket Sanghani 

ગુજરાત 

આજે નવરાત્રી ના પાવન પર્વની શુભારંભ ઘડીએ  માં અંબા ના મંદિરે ઘટસ્થાપન કરવમાં આવ્યું

માં અંબાને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરવામાં આવી

Arrow

ભાવિકોએ માતાજીના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા હતા

Arrow

સાધુ સંતો આ પવિત્ર તપોભૂમિ માં નવરાત્રી પર્વ માં અનુષ્ઠાન અને તપ કરવા આવે છે

Arrow

આ વર્ષે પણ ગૌમુખ, દત્તાત્રેય , અંબાજી સહિતના અનેક જગ્યાઓમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો