ઘરમાં આ દિશામાં રાખો તિજોરી, એટલા પૈસા આવશે કે ગણતાં-ગણતાં થાકી જશો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તિજોરીની દિશા યોગ્ય હોય તો તે જીવનમાં ધન સમૃદ્ધિ લાવી શકે છે. વ્યક્તિ જલ્દી જ નાના રાકાણકારોને મોટા રોકાણમાં બદલી શકે છે.
તમારી તિજોરી દક્ષિણ દિશામાં હોવી જોઈએ. જેનું મુખ ઉત્તરની તરફ હોવું જોઈએ. આ દિશા ધન માટે સૌથી સારી માનવામાં આવે છે.
જો તમારી તિજોરી પશ્ચિમ દિશામાં હોય તો એ પણ યોગ્ય છે. ધનની તિજોરીનું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ. જેનાથી ધનના પ્રવાહમાં વધારો થાય છે.
તિજોરીમાં કુબેર યંત્ર, ગણેશજી પર અર્પિત દુર્વા કે ચાંદીના બનેલા ગણેશ લક્ષ્મીના સિક્કા રાખવા જોઈએ. આ પ્રતીક ધનની સ્થિરતાને વધારવામાં મદદ કરે છે.
ક્યારેય પણ તિજોરીમાં ચાવી લટકાવીને ન રાખો. જો ચાવી લટકેલી રહે છે તો પૈસા તો આવે છે પરંતુ રોકાતા નથી.
તિજોરીનો રંગ ગોલ્ડન કે બ્રાઉન હોવો જોઈએ. આ રંગ ધનનું પ્રતીક હોય છે અને ધનની સ્થિરતાને વધારવામાં મદદ કરે છે.
તિજોરીની સાફ-સફાઈનું ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારી તિજોરી સ્વચ્છ હોય છે તો આ ધનના પ્રવાહને વધારવામાં મદદ કરી શકે છે.
શું ઠંડી ચા ફરી ગરમ કરી પીવી જોઈએ કે નહીં?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે