17 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોની કિસ્મત સોના જેવી ચમકશે
સૂર્ય દર મહિના રાશિ પરિવર્તન કરે છે. આગામી 17 નવેમ્બરે બપોરે 1 વાગીને 7 મિનિટ તેનું વૃશ્ચિક રાશિમાં પરિવર્તન થશે.
આ ગોચર વૃશ્ચિક રાશિમાં થવા જઈ રહ્યું છે અને વૃશ્ચિક રાશિમાં મંગળ પહેલાથી જ વિરાજમાન છે. જેનાથી મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યને ગ્રહોના રાજા મનાય છે, ત્યારે આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને લાભ થશે.
સૂર્યનું ગોચર કર્કના જાતકો માટે શુભ રહેશે. નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે. કાર્યોમાં સફળતા મળશે. દાંમ્પત્ય જીવન સારું રહેશે. અટકેલા નાણા મળશે.
કન્યાના જાતકોને કાર્યક્ષેત્રમાં મોટું પદ મળી શકે અને કરિયરના સારા અવસર મળી શકે.
મીન રાશિના જાતકોને આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે. પરેશાનીઓથી છુટકારો મળી શકે. વેપારીઓ માટે શુભ સમય. યાત્રા પર જવાનું થઈ શકે.
બદ્રિનાથમાં શહનાઝે માથું ટેકાવ્યું, ગામમાં ચુલા પર જમવાનું બનાવ્યું, પહાડી ડાંસ પણ કર્યો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય