Screenshot 2024 03 27 173705

18 મહિના બાદ  શુક્ર-સૂર્યની યુતિ, આ રાશિના જાતકો બનશે માલામાલ

27 MAR 2024

image
image 750x 60716451af53e

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે,

IMG 20211123 WA0000

13 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ગોચક કરશે, ત્યારબાદ 24 એપ્રિલે ભૌતિક સુખના દાતા શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે

nu 9

તેવામાં આ બંને ગ્રહોની યુતિ મેષ રાશિમાં બનશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે

સિંહ રાશિ:- તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહી છે

આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થશે, આ દરમિયાન તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો

ધન રાશિ:- સૂર્ય અને શુક્રની યુતિ ધન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે

સાથે આ દરમિયાન નોકરી કરનાર જાતકોને આ સમયમાં અનેક અવસર પ્રાપ્ત થશે અને પ્રભાવશાળી લોકોની સાથે તમારી ઓળખ વધશે

તુલા રાશિ:- શુક્ર અને સૂર્યનો સંયોગ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે

જો લગ્ન જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે, જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે