30 નવેમ્બરે થશે શુક્રનું ગોચર, આ રાશિના જાતકો રહેજો સાવધાન
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રનું ગોચર ખૂબ ખાસ મનાય છે. 30 નવેમ્બરે શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે.
શુક્રનું આ ગોચર તુલા રાશિમાં રાત્રે 12 વાગીને 5 મિનિટ પર થશે. જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વૈદિક જ્યોતિષ મુજબ, શુક્રને પ્રેમ, સૌંદર્ય અને સુખ સુવિધાનો કારક મનાય છે. જેની કુંડળીમાં શુક્ર મજબૂત હોય તેના પર લક્ષ્મીજીની કૃપા રહે છે.
ત્યારે શુક્રના આ ગોચરથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં ખરાબ અસર પડશે.
મિથુન: કાર્યક્ષેત્રમાં સહકર્મી તમને નુકસાન પહોંચાડી શકે. આર્થિક રૂપથી પરેશાની આવી શકે. રોકાણ માટે અશુભ સમય છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
સિંહ: ખર્ચા પર નિયંત્રણ રાખવું. વાણી પર નિયંત્રણ રાખો નહીંતર વાદ-વિવાદ થઈ શકે. બિઝનેસમાં નુકસાન થઈ શકે.
વૃશ્ચિક: દાંમ્પત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે. વિદેશ યાત્રા પર જવાની યોજના રદ થઈ શકે. ઉધાર લેવડદેવડમાં સાવધાન રહો.
સોજેલી આંખો, ચહેરા પર ઈજા... વિરાટ કોહલીના આવા હાલ કેવી રીતે થયા?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ