VIDEO : હાથમાં ડોલ અને મોપ... PM મોદીએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Arrow

PM મોદીએ મહારાષ્ટ્ર પ્રવાસમાં આજે નાસિકના પ્રસિદ્ધ કાલારામ મંદિરની મુલાકાત લીધી

નાસિકના કાલારામ મંદિરમાં PM મોદી પોતું મારતા દેખાયા

જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે

PM મોદીએ આજે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

PM મોદીએ મંદિરના પ્રાંગણમાં પોતે જ પોતું મારીને સાફ સફાઇ કરી

સાથે તેમણે લોકોને સ્વચ્છતાની અપીલ પણ કરી હતી

PM મોદીએ સૌ પ્રથમ આ મંદિરમાં પ્રાર્થના કરી

સાથે જ આજે PM મોદીએ દેશના સૌથી લાંબા સમુદ્રીય બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

CM યોગી આદિત્યનાથ નાણામંત્રીની સાથે રમ્યા બેડમિન્ટન, જુઓ PHOTOS

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો