શનિદેવ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થયા છે
હવે, 36 દિવસ બાકી રહ્યા પછી, 18 માર્ચ, 2024 ના રોજ શનિનો ઉદય થશે
જ્યોતિષીય ગણતરી મુજબ, શનિ કુંભ રાશિમાં આવતાની સાથે જ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલશે
વૃષભ:- નોકરી અને કરિયરમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે
કાર્યસ્થળ પર પ્રમોશન-વૃદ્ધિ મળી શકે છે અને આર્થિક લાભની પણ શક્યતાઓ છે
તુલાઃ- તમારું ભાગ્ય પણ ચમકી શકે છે આવકના સ્ત્રોત વધશે
વેપારમાં નફો બમણો થવાની સંભાવના છે, કરિયરના મોરચે મોટી છલાંગ લગાવી શકો છો
ધનુ- શનિનો ઉદય થયા પછી તમને સકારાત્મક પરિણામ મળશે
શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેવાનો છે