2024માં શનિ નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનો સ્વર્ણિમ કાળ શરૂ થશે
શનિ દેવે 24 નવેમ્બરે પોતાના મિત્ર રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કર્યો હતો. નવા વર્ષે શનિનું ફરી નક્ષત્ર પરિવર્તન થશે.
જ્યોતિષ ગણના મુજબ, શનિ દેવ 6 એપ્રિલ 2024એ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર 3 રાશિઓ માટે શુભ છે.
મેષ: જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. બેંક બેલેન્સ વધશે, આવક વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભ: કરિયરમાં સફળતા મળશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. નવી નોકરી શોધતા લોકોને સારી ખબર મળશે. વિદેશ યાત્રાનો યોગ છે. વેપારમાં નફો વધશે.
સિંહ: નોકરીમાં પ્રમોશન. વૈવાહિક જીવનમાં સારું રહેશે. બિઝનેસમાં ધન પ્રાપ્તિ થશે. કિસ્મતનો સાથ મળશે. વાહન-પ્રોપર્ટીનું સુખ મળશે.
મા લક્ષ્મીને નારાજ કરી દે છે આ 5 વસ્તુ, ઘરમાં આવી જશે ગરીબી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?