By Yogesh Gajjar

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 2000 કિલો શાકભાજીનો ભવ્ય શાકોત્સવ ઉજવાયો

મહાસુદ પૂનમના રોજ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન

1000 હરિભક્તો અને 500થી વધુ મહિલાઓએ રોટલાની સેવા કરી

શાકોત્સવમાં 2500 કિલો રીંગણ, 1500 કિલો બાજરીના લોટના રોટલા

1000 કિલો ચુરમાના લાડુ, 150 કિલો ડ્રાયફ્રૂટ, 2000 કિલો ડ્રાયફ્રૂટ ખીચડી ધરાવાઈ

સાથે વિવિધ પ્રકારના 1000 કિલો મસાલા, 350 કિલો ઘી, 100 ડબ્બા તેલનો થયો વપરાશ.

સુરત-ચરોતરના 100થી વધુ ગામના હરિભક્તોએ શાકોત્સવનો લાભ લીધો.

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો