દિવાળીના દિવસે આ 3 વસ્તુઓ દેખાવી ખૂબ જ શુભ, વર્ષ ભર માલામાલ રહેશો
12 નવેમ્બરે ભારતમાં દિવાળીનો તહેવાર ઉજવાશે. આ દિવસે મા લક્ષ્મીની ખાસ પૂજા કરાય છે.
દિવાળીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે દેખાય છો સમજી જાઓ કે લક્ષ્મીજી તમારા પર મહેરબાન છે.
માન્યતા છે કે દિવાળી પર તમને અચાનક બિલાડી દેખાય તો તે શુભ સંકેત છે. ઘરમાં બિલાડી આવવાનો મતલબ મા લક્ષ્મીની કૃપા વરસવાની છે.
દિવાળીના દિવસે ઘુવડનું દેખાય તો સમજો કે કિસ્મત ચમકવાની છે. ઘુવડ લક્ષ્મીજીનું વાહન છે અને તેનું દેખાવું ધન-ઐશ્વર્યની પ્રાપ્તિનો સંકેત છે.
જો તમને કેસરી રંગની ગાય દેખાય તો આ સમૃદ્ધિનો સંકેત છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનું પદ અપાય છે, આથી તે ખુબ શુભ મનાય છે.
શું તમારા યુરિનનો કલર પણ આવો દેખાય છે? આ ખતરનાક ઈન્ફેક્શનના છે સંકેત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?