By Yogesh Gajjar
સાળંગપુરમાં બરફવર્ષા! જુઓ કષ્ટભંજનદાદાનો અનોખો શણગાર
પવિત્ર ધનુર્માસ નિમિત્તે સાળંગપુરમાં દાદાને કરાયો કુદરતી સૌંદર્યનો શણગાર
Arrow
મંદિરમાં હનુમાન દાદાને રૂના શણગારથી બરફવર્ષા જેવા નજારો તૈયાર કરાયો
Arrow
ઠંડીથી રક્ષણ માટે દાદાને મફલર-શાલ ઓઢાડવામાં આવ્યા
Arrow
શનિવારે નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાને દર્શને પહોંચ્યા હતા
Arrow
ધનુર્માસના કારણે દાદાને રોજે રોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?