મહાદેવની નગરીમાં પહોંચ્યા સચિન તેંદુલકર, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા

સચિન તેંદુલકરે શનિવારે વારાણસી પહોંચીને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી.

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંદુલકરની સાથે રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે પણ પૂજા કરી.

આ પહેલા સચિન તેંદુલકરે, રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકર સાથે ફ્લાઈટની ફોટો શેર કરી હતી.

સચિને વારાણસીમાં બની રહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કાશીમાં બની રહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભગવાન શિવ અને કાશીની ઝલક જોવા મળશે.

Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું...

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો