આવતીકાલે વર્ષની સાથે આ નિયમો પણ બદલાશે, જરૂરથી જાણી લેજો
Arrow
આવતીકાલથી નવું વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે
દેશભરમાં તેના સ્વાગત માટેની તૈયારીઓ ચાલી રહી છે
વર્ષ બદલાતાની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો પણ આવતીકાલથી લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે
નવા વર્ષમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં રાહત મળી શકે છે
RBIએ 31મી ડિસેમ્બર સુધીમાં બેંકોને તેમના ગ્રાહકોના લોકર કરારમાં સુધારો કરવા કહ્યું છે, જો પૂર્ણ નહીં થાય તો તમારે બેંક લોકર ખાલી કરવું પડશે
NPCIએ Paytm, Google Pay, Phone Pay જેવી ઓનલાઈન પેમેન્ટ એપના છેલ્લા એક વર્ષ બંધ UPI આઈડીને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે
ટેલિકોમ વિભાગ 1 જાન્યુઆરીથી સિમ કાર્ડ માટે પેપર આધારિત KYC પ્રક્રિયાને સમાપ્ત કરવા જઈ રહ્યું છે
ઈન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કરી 31 ડિસેમ્બર કરવામાં આવી હતી, આ સમયમર્યાદા સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે
2024માં આ 3 રાશિના જાતકોને થશે ધન હાનિ, ખર્ચ-દેવું વધારશે મુશ્કેલી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય