મરતા સમયે રાવણે લક્ષ્મણને જણાવ્યા હતા સફળતાના 3 મોટા રહસ્ય
24 ઓક્ટોબર મંગળવારે સમગ્ર દેશમાં દશેરાના તહેવારની ઉજવણી થશે. દશેરાના અસત્ય પર સત્યના જીતના પ્રતિક તરીકે ઉજવાય છે.
રામાયણ કથા અનુસાર, રાવણનું વધ ભગવાન રામના હાથે થયું હતું. મનાય છે કે રાવણ દુનિયાનો મોટો વિદ્વાન હતો.
રાવણે મૃત્યુ સમયે લક્ષ્મણને કહ્યું હતું કે, રાવણ નીતિ અને શક્તિનો મહાન જાણકાર હતો. અને 3 ઉપદેશ આપ્યા હતા.
પ્રથમ ઉપદેશ
રાવણે લક્ષ્મણને કહ્યું હતું, શુભકાર્ય બને તેટલું વહેલા કરવું જોઈએ. તેના માટે રાહ ન જોવી જોઈએ. જીવન ક્યારે સમાપ્ત થઈ જાય, ખબર નહીં પડે.
બીજો ઉપદેશ
શત્રુ તથા રોગને ક્યારેય સામાન્ય ન સમજવા. નાનામાં નાનો શત્રુ પણ જીવન માટે ઘાતક થઈ શકે. જેમ રાવણે રામ, લક્ષ્મણ અને વાનર સેનાને તુચ્છ સમજી.
ત્રીજો ઉપદેશ
જીવન સાથે જોડાયેલી વાતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. જો આ રહસ્ય કોઈની સામે આવશે જીવન પર ખરાબ અસર પડી શકે.
રાવણે નાભિમાં અમૃત કુંડ હોવાની વાત વિભીષણને ખબર હતી અને આ જ રાવણની હારનું કારણ બની ગઈ.
સુરતમાં ઉમિયાધામમાં આઠમની મહાઆરતી જુઓ ડ્રોન કેમેરાની નજરે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!