રથમાં સવાર થયા ભગવાન જગન્નાથઃ જુઓ ખાસ તસવીરો

Arrow

આજે અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

Arrow

અમદાવાદમાં દેશની સૌથી લાંબી રથયાત્રા થાય છે. જેમાં મોટી જનમેદની ઉમટી પડે છે.

Arrow

અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર

Arrow

ગૃહ મંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ

Arrow

સોનાની સાવરણીથી પહિંદ વિધિ સાથે રથના પૈડા નગર ભણી આગળ વધશે

Arrow

અહીં ભજનો ગવાય છે, ઢોલ નગારાનો નાદ છે, ગજરાજ અને શણગારેલા રથ સાથે જય જગન્નાથનો નાદ છે

Arrow