30 કે 31 ઓગસ્ટ? ક્યારે છે રક્ષાબંધન? જાણો બંને દિવસના શૂભ મુહૂર્ત
Arrow
આ વર્ષે રક્ષાબંધન ભદ્રને પગલે 2 દિવસ મનાવાશે. હિંદુ પંચાગ અનુસાર, રક્ષા
બંધન 30 અને 31 ઓગસ્ટ બંને દિવસે મનાવી શકાશે.
Arrow
પરંતુ કેટલાક લોકો ભદ્ર કાળના સમય અને બંને દિવસે રાખડી બાંધવાના શુભ મુહૂ
ર્તને લઈને હજુ પણ કન્ફ્યૂઝ છે.
Arrow
આવો આપને રક્ષાબંધન પર ભદ્ર કાળના સમય અને બંને દિવસની તિથિઓ પર રાખડી બાં
દવાના શુભ મુહૂર્ત અંગે જણાવીએ.
Arrow
ભદ્ર કાળનો સમયઃ પંચાગ અનુસાર શ્રાવણ પૂનમ 30 ઓગસ્ટ સવારે 10.58 વાગ્યાથી
આગામી દિવસ 31 ઓગસ્ટે સવારે 7.05 વાગ્યા સુધી રહેશે.
Arrow
તેવામાં 30 ઓગસ્ટે શ્રાવણ પૂનમ સાથે જ ભદ્ર કાળનો આરંભ થાય છે અને તેનું સ
માપન 9.02 વાગ્યે રાત્રે થશે.
Arrow
30 ઓગસ્ટનું મુહૂર્તઃ આ દિવસે સમગ્ર દિવસ ભદ્ર રહેશે, તેથી આ દિવસે આપ રાત
્રે 9.02 વાગ્યા પછી જ ભાઈને રાખડી બાંધી શકશો.
Arrow
31 ઓગસ્ટનું મુહૂર્તઃ આ દિવસે સવારે 7.05થી પહેલા રાખડી બાંધવાનું મુહૂર્ત
રહેશે. શ્રાવણ પૂનમ તિથિ સાથે જ રક્ષાબંધન સમાપ્ત થઈ જશે.
Arrow
પંચાંગ અનુસાર રાખડી બાંધવાનો સૌથી સારો સમય 31 ઓગસ્ટે બ્રહ્મ મુહૂર્તમાં
હશે. આ દિવસે સવારે 4.26થી સવારે 5.14 સુધી બ્રહ્મ મુહૂર્ત છે.
Arrow
મલાઈકાએ અર્જુન સાથે તોડ્યા બધા સંબંધો? જાહ્નવી-અંશુલાને કર્યા અનફ
ોલો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ