રાહુ-કેતુનું થયું ગોચર, આ એક રાશિ પર 1 મહિનો રહેશો સૌથી વધુ અસર

30 ઓક્ટોબર સોમવારે રાહુ-કેતુનું ગોચર થયું. આ મહાગોચર દર દોઢ વર્ષે એકવાર થાય છે.

રાહુ મેષમાંથી મીનમાં આવશે અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.

રાહુ-કેતુના ગોચરની અસર મીન રાશિ પર મડી રહી છે. કેતુ રાશિ પરિવર્તનથી મીન રાશિમાં આવ્યો છે.

જ્યારે રાહુ મીન રાશિના દ્વિતીય ભાવમાં પ્રવેશ કરશે જે નકારાત્મકતાના સંકેત આપી રહ્યા છે.

આ ગોચરથી જીવનમાં આત્મવિશ્વાસમાં કમી આવશે. કોઈ વાતને લઈને પરિજનો સાથે વાદ વિવાદ થઈ શકે. સંબંધમાં ખટાશ આવી શકે.

વેપારમાં હાનિનો સામનો કરવો પડી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળ પર પરેશાની આવી શકે છે.

આ 5 આદતો બદલી નાખજો, નહીંતર સમય પહેલા જ ઘરડા દેખાશો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો