1561718687garib

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, ભિક્ષુક જ્યારે પૈસા માંગે તો શું કરવું?

image
Screenshot 2024 05 02 151749

એવું ઘણીવાર બને છે જ્યારે કોઈ ભિક્ષુક પૈસા માંગવા અથવા અન્ય સહાય માંગવા ઘરના દરવાજા સુધી પહોંચી જાય છે.

Screenshot 2024 05 02 151825

વૃંદાવનમાં પ્રવચન દરમિયાન પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે જ્યારે કોઈ ભિક્ષુક ઘરના દરવાજા સુધી જાય તો શું કરવું જોઈએ.

434048362 288218127653257 4847626177155710001 n

પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો કોઈ ભિક્ષુક ઘરના દરવાજે આવે તો તમારે તેમની અવગણના ન કરવી જોઈએ. તેમને ભગાડવા ન જોઈએ.

પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો તમે તેમને ઠપકો આપશો તો તેઓ નિરાશ થઈ જશે. તેથી તેમની સાથે પ્રેમની ભાષામાં વાત કરવી જોઈએ.

પ્રેમાનંદ મહારાજ કહે છે કે, ભિક્ષુકને પૂછો કે તેઓ શા માટે ભીખ માંગી રહ્યા છે? જો તમને યોગ્ય લાગે તો તેમની મદદ કરો. નહીં તો પ્રેમથી જવાબ આપો.

પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો તમે તેમને કંઈ આપવામાં અસમર્થ છો, તો તમે ભિક્ષુકને કહો કે તેઓ કોઈ બીજાના ઘરે જઈને મદદ માંગે. हर कोई दीवाना है.

તેઓે કહે છે કે, તમે ઘરે આવેલા ભિક્ષુકને કહો કે હું તમને પાણી પીવડાવી શકું છું, જમાડી શકું છું. તમે તેમની સાથે અપશબ્દોમાં વાત ન કરો.