By Niket Sanghani
ગુજરાત
સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે
સોમનાથ ટ્રસ્ટને આ એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડૉક્ટર મશીન કેનેડાના દાનવીર મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યું
Arrow
આ ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત ર૦ થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે.
Arrow
હેલ્થ પોડ ડિજિટલ ડૉક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે અને તે પણ ફકત પ મિનિટથી પણ ઓછા સમયમાં
Arrow
મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સઅપ પર પણ મળે છે.
Arrow
અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીનની કિમત અંદાજે રૂપિયા 10 લાખ છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય