8 MAR 2024
આજે આપણે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી રાશિઓ વિશે જાણીશું જેના પર હંમેશા મહાદેવની કૃપા રહે છે
એવું માનવામાં આવે છે કે આ મહાદેવની પ્રિય રાશિ છે, તેથી તેમના પર વિશેષ કૃપા બની રહે છે
મહાદેવ હંમેશા આ રાશિના લોકોની રક્ષા કરે છે અને તેમને પરેશાનીઓથી બચાવે છે
મેષ રાશિના લોકો પર હંમેશા મહાદેવની અપાર કૃપા દર્ષ્ટિ રહે છે.
જ્યારે પણ તેમના જીવનમાં કોઈ સમસ્યા આવે છે, ત્યારે મહાદેવ પોતે તેનો ઉકેલ લાવે છે
ભગવાન શિવની પ્રિય રાશિઓમાં મકર રાશિનો પણ સમાવેશ થાય છે
આ રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવે પણ તેમની ભક્તિ અને ઉપાસનાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા.
જો કુંભ રાશિના લોકો ભગવાન શિવની સાચી ભક્તિ કરે છે, તો ભગવાન તેમનાથી ચોક્કસ પ્રસન્ન થાય છે.
અહીં આપેલી માહિતી એવી ધારણાઓ પર આધારિત છે જેની ગુજરાત તક પુષ્ટિ કરતું નથી.