પ્રેમ કરતા વધારે પૈસા પર મરે છે આ મૂળાંકના લોકો, સ્વાર્થ માટે જ બનાવે છે સંબંધ

અંકશાસ્ત્ર દ્વારા વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વ જાણી શકાય છે.

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે, તેમનો મૂળાંક 5 હોય છે.

આ તારીખે જન્મેલા લોકોમાં બીજાને સમ્મોહિત કરવાનો ગુણ હોય છે.

મૂળાંક 5 વાળા લોકો ઝડપથી મિત્રો બનાવે છે અને તેમને ઝડપથી ભૂલી પણ જાય છે.

અંકશાસ્ત્ર અનુસાર, 5 મૂળાંકવાળા લોકો પ્રેમમાં થોડા અનલકી હોય છે.

તેમની મિત્રતા ઝડપથી થઈ જાય છે, પરંતુ પ્રેમ સંબંધો સ્થાયી હોતા નથી.

તેઓ હોંશિયાર અને બુદ્ધિશાળી હોય છે. તેમને મિત્રો તરફથી પણ લાભ મળે છે.

એવું પણ જોવા મળ્યું છે કે મૂળાંક 5 વાળા કેટલાક લોકો પ્રેમ સંબંધ પૈસાના સ્વાર્થ માટે જ બનાવે છે.

ઘણા કિસ્સાઓમાં મૂળાંક 5 વાળા લોકોના બે લગ્ન થવાની પણ સંભાવના છે.

આ જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujarat Tak આની પુષ્ટિ કરતું નથી.