નવેમ્બરના અંતમાં શુક્ર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શુક્ર હાલમાં કન્યા રાશિમાં છે અને હવે ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોની કિસ્મત ચમકી જશે.
મેષ: આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. વૈવાહિક અને લવ લાઈફ પણ ઘણું સારું રહેશે. લગ્ન કરવા ઇચ્છુક લોકોને જીવનસાથી મળી શકે છે.
કર્કઃ આ જાતકોને ચારેય બાજુથી સફળતા મળશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. રોકાણ માટે પણ સમય સારો છે.
કન્યાઃ લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બેંક બેલેન્સ વધશે. નોકરીમાં બદલાવની ઈચ્છા પૂરી થઈ શકે છે.
શમીએ લીધી 7 વિકેટ, ક્રિકેટર સાથે લગ્ન કરવા માંગતી એક્ટ્રેસ બોલી- જીનિયસ