hath 7

ભાગ્યશાળી લોકોને હોય છે શરીરના આ 3 અંગો પર તલ, જીવનભર રહે છે અમીર

image
hath 4

સમુદ્ર શાસ્ત્ર મુજબ, જો શરીર પર તલ હોય તો તેમનો અલગ-અલગ મતલબ થાય છે. 

hath 3

શરીર પર કેટલાક તલ એવા છે જે તમારા માટે શુભ હોય છે, જ્યારે કેટલાક સારા નથી મનાતા.

hath 1

સમુદ્ર શાસ્ત્ર અનુસાર, કોઈ વ્યક્તિની હથેળી પર વચ્ચે તલ હોય તે કિસ્મતનો ધનવાન હોય છે.

સમુદ્ર શાસ્ત્ર મુજબ, મુઠ્ઠી બંધ કરતા સમયે જો તલ છુપાતો હોય તો આવી વ્યક્તિ જીવનમાં ખૂબ પૈસા કમાય છે.

સમુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિના નાક પર તલ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આવા લોકો જીવનમાં ખૂબ પૈસા કમાય છે.