આ તારીખે જન્મેલા લોકો વારંવાર પ્રેમમાં પડે છે, લાગણી પર નથી રાખી શકતા કાબુ

5 jan 2023

અંક જ્યોતિષની મદદથી કોઈ વ્યક્તિ વિશે ઘણી બધી બાબતો જાણી શકાય છે.

જે લોકોનો જન્મ 6, 15 અથવા 24 તારીખે થયો હોય તેમનો મૂળાંક 6 થાય છે.

જ્યોતિષ મુજબ, મૂળાંક 6 વાળી છોકરીઓ અને છોકરા બંને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે.

આ લોકો કોઈને પણ જલ્દી જ ઈમ્પ્રેસ કરી લે છે.

આ મૂળાંકના લોકો પોતાના ઈમોશન પર કાબુ નથી રાખી શકતા અને તેમને વારંવાર પ્રેમ થતો રહે છે.

અંક જ્યોતિષ મુજબ, મૂળાંક 6 વાળા લોકો પોતાના પાર્ટનરથી ઈમોશનલી અટેચ નથી હોતા.

અહીં આપેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે, 'ગુજરાત તક' તેની પુષ્ટિ કરતું નથી.