અક્ષય તૃતીયા પર 125 વર્ષ બાદ પંચગ્રહી યોગ, આ 5 રાશિઓમાં પૈસા જ પૈસા
વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતિયા તિથી અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે.
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને સ્વયંસિદ્ધ મુહૂર્ત માનવામાં આવ્યું છે.
અક્ષય તૃતિયાને ધનતેરસ અને દિવાળી જીટલી જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ વખતે આ તહેવાર 22 એપ્રિલે ઉજવાશે.
અક્ષય તૃતિયા પર આ વખતે 125 વર્ષ બાદ પંચગ્રહી યોગ બની રહ્યો છે.
આ દિવસે મેષ રાશિમાં સૂર્ય, ગુરુ, બુધ, રાહુ અને અરુણ પંચગ્રહી યોગનું નિર્માણ કરશે.
મેષ: ધન અને સોનાની પ્રાપ્તિનો સંયોગ બનતો દેખાઈ રહ્યો છે. કરિયર-બિઝનેસમાં પંચગ્રહી યોગ લાભ આપશે.
વૃષભઃ વસ્ત્ર, આભૂષણ અને ભૌતિક સુખોનો આનંદ લેશો. કળા-રચનાત્મક ક્ષેત્રના લોકોને વધુ લાભ મળશે.
કર્કઃ ધન પ્રાપ્તિના યોગ બનતા દેખાય છે. રૂપિયા-પૈસાથીસ સંબંધિત પરેશાની દૂર થશે.
સિંહ: સોના,તાંબાની વસ્તુ ખરીદવી તમારા માટે શુભ રહેશે. વેપારીઓનો નફો વધી શકે છે.
વૃશ્ચિકઃ વાહન ખરીદવાનો પ્રયાસ સફળ થશે. પ્રોપર્ટીમાં રોકાણ માટે અનુકૂળ સમય. નોકરીમાં લાભનો યોગ છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!