નવા વર્ષમાં ઘરે લાવશો આ વસ્તુ તો થઈ જશો માલામાલ, માં લક્ષ્મીજી થશે પ્રસન્ન
થોડા દિવસો બાદ નવા વર્ષની શરૂઆત થશે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં જ્યોતિષમાં જણાવેલા કેટલાક ઉપાય કરવાથી ઘરમાં માં લક્ષ્મીજીનું આગમન થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવા વર્ષે કેટલીક એવી વસ્તુઓ બજારમાંથી ઘરે લાવવામાં આવે તો માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે
મોર પીંછઃ ભગવાન શ્રીકૃષ્ણને મોર પીંછ ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં મોર પીંછ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
તુલસીનો છોડઃ નવા વર્ષની શરૂઆત પહેલા જ ઘરમાં તુલસીનો છોડ લાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર નવા વર્ષે તુલસીનો છોડ ઘરમાં લાવવાથી આર્થિક લાભ થઈ શકે છે.
કાચબોઃ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. નવા વર્ષે જો તમે તમારા ઘરે તાંબા અથવા પિત્તળનો કાચબો લાવશો તો બધી સમસ્યાઓથી મુક્તિ મળશે.
શંખઃ શંખને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
બુલેટ ટ્રેન ટર્મિનલ વીડિયોનું કરાયું અનાવરણ, જુઓ રમણીય નજારો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય