ભુજમાં નરનારાયણદેવને મન મુકી કરોડોનું સોનું અપાયું ભેટ, આભૂષણો જોઈ દંગ રહી જવાય

logo
Arrow

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

logo
Arrow

જેમાં દાતા પરિવાર દ્વારા સુવર્ણના વાઘા પણ નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતા.

logo
Arrow

સુવર્ણ વાઘા અર્પણ કરવા વાજતે-ગાજતે યજમાનો સુવર્ણ વાઘા લઇને કથા મંડપમાં આવ્યા.

logo
Arrow

સુવર્ણ વાઘાનો સદ્‌ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસે સ્વીકાર કર્યો હતો.

logo
Arrow

યજમાનો દ્વારા સુવર્ણનાં મોળીયા, સુવર્ણની છત્ર સહિતના આભૂષણો નરનારાયણ દેવને અર્પણ કરવામાં આવ્યા

logo
Arrow

મોટી સંખ્યા NRI સહિતનાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

logo
Arrow

દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

logo
Arrow

આલ્બમમાં એક સ્વામિનારાયણની ધુન અને બીજુ સંતો રચિત વંદુ શહજાનંદમાં સ્વર ભુજ મંદિરના ગાયક સંતોએ આપ્યો છે.

logo
Arrow

અક્ષરધામનો ગરબો આલ્બમનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું

logo
Arrow
વધુ વાંચો