pl 7

ઘરના આ ખૂણામાં ભૂલથી પણ મની પ્લાન્ટ ન રાખતા, ખિસ્સું હંમેશા ખાલી રહેશે

logo
pl 6

વાસ્તુ અનુસાર ઘરમાં મની પ્લાન્ટ રાખવો ખૂબ શુભ છે. જ્યાં આ છોડ હોય છે ત્યાં પૈસાની તંગી નથી હોતી.

logo
pl 5

વાસ્તુ મુજબ જે ઘરમાં મની પ્લાન્ચ હોય છે ત્યાં લક્ષ્મીજીની કૃપા રહે છે. પરિવારના સદસ્ય ખુશ રહે છે. 

logo
pl 4

મની પ્લાન્ટને રાખતા રહેલા સાચી દિશા જાણવી ખૂબ જ જરૂરી છે. ખોટી દિશામાં તેને રાખવાથી નુકસાન થઈ શકે છે.

logo
pl 3

વાસ્તુ મુજબ, ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટને ન રાખવો જોઈએ.

logo
pl 2

વાસ્તુ મુજબ, જે ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખેલો હોય છે, ત્યાં આર્થિક સંકટ આવી શકે છે.

logo
pl 8

સાથે જ ધ્યાન રાખો કે મની પ્લાન્ટને ક્યારેય ઘરના વોશરૂમ પાસે ન રાખવો જોઈએ. આ અશુભ કહેવાય છે.

logo
pl 1

વાસ્તુ મુજબ, ઘરમાં મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો શુભ મનાય છે.

logo

બેકલેસ ડ્રેસમાં 38ની એક્ટ્રેસની એન્ટ્રી, જોઈને યુઝર્સ પણ બોલ્યા-ફાયર હૈ... 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો