વર્ષના છેલ્લા મહિને બનશે મહાધન યોગ, આ 3 રાશિના જાતકો પર નોટોનો વરસાદ થશે

ગ્રહોના રાજકુમાર બુધ 27 નવેમ્બરે સવારે 5.41 કલાકે ધન રાશિમાં પ્રવેશ કરશે. બુધ અહીં 28 ડિસેમ્બર 2023 સુધી રહેશે.

જ્યોતિષ મુજબ આ બુધ ગોચરથી મહાધન યોગનું નિર્માણ થશે. જે એક મહિના સુધી 3 રાશિઓનો લાભ આપશે.

મેષ: મહાધન યોગ તમારા માટે શુભકારી સિદ્ધ થશે. રૂપિયા-પૈસા સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે.

આ દરમિયાન કરિયરમાં વૃદ્ધિ થવાનો યોગ બનશે. વિદેશ જવાનો અવસર મળશે. વાણીથી લોકો પ્રભાવિત થશે.

મિથુન: દેવું, ખર્ચ સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે. સંપત્તિમાં લાભ મળવાની સંભાવના છે. અપરિણીત માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે.

મકર: આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે.નોકરીની સારી તક મળી શકે. રોકાણમાં સારું રિટર્ન મળશે.

અશ્વિનની મોટી ભવિષ્યવાણી, આ ખેલાડીને બતાવ્યો જૂનિયર શમી!

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો