માઘ પૂર્ણિમાના દિવસે ભૂલેચૂકે પણ ન કરવા આ કામો, નહીંતર દેવાળું ફૂંકાઈ જશે

23 Feb 2024

આવતીકાલે માઘ માસની પૂર્ણિમા ઉજવાશે, તમામ પૂર્ણિમામાં માઘ મહિનાની પૂર્ણિમાનો ખૂબ જ વિશેષ

માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે

એવું માનવામાં આવે છે કે, માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ પૃથ્વી પર અવતરે છે

માઘ પૂર્ણિમાના દિવસે કાળા વસ્ત્રો પહેરીને પૂજા ન કરવી જોઈએ, આ દિવસે કાળા રંગનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે

માઘ પૂર્ણિમાના દિવસે મોડે સુધી ન સૂવું જોઈએ, આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઇ શકે છે

માઘ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું, આ દિવસે ડુંગળી, લસણ અને માંસમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ

માઘ પૂર્ણિમાના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ, વાળ અને નખ કાપ્યા પછી શરીરના મૃત ભાગો તરીકે જોવામાં આવે છે

માઘ પૂર્ણિમાના દિવસે કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ, તેમજ કોઈનું અપમાન ન કરવું જોઈએ