rekha 1

ભાગ્યશાળીના માથા પર હોય છે આવી રેખા, આજીવન રહે છે માલદાર

image
rekha 2

સમુદ્ર શાસ્ત્ર મુજબ માથા પરની રેખાઓ વ્યક્તિના ભાગ્ય વિશે ઘણું બધું જણાવે છે.

rekha 3

જે વ્યક્તિના કપાળ પર પહેલી રેખા હોય છે તે ધનની રેખા હોય છે.

rekha 6

સમુદ્ર શાસ્ત્ર મુજબ, માથા પરની આ રેખા આંખની ભમર પાસે બને છે. તે જેટલી સ્પષ્ટ દેખાય, એટલો જ વ્યક્તિ કિસ્મતવાળો હોય છે.

આ રેખાનું સ્પષ્ટ દેખાવાનો મતલબ છે કે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ પૈસા કમાશે.

સમુદ્ર શાસ્ત્ર મુજબ, જો આ રેખા સ્પષ્ટ ન હોય અથવા કપાયેલી હોય તો તે સારું માનવામાં નથી આવતું.

માથા પરની આવી રેખા સંકેત આપે છે કે આ વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડશે.

શાસ્ત્ર મુજબ, કપાળથી નીચે જે ત્રીજી રેખા હોય છે, તે વ્યક્તિની કિસ્મત ચમકાવી શકે છે.

આવી રેખા ઓછા લોકોના કપાળે જ જોવા મળે છે. જેમના પણ માથે આ દેખાય છે, તે હંમેશા સુખી રહે છે.