20230322_191417

ચૈત્રી નવરાત્રી પર અંબાજી મંદિર રંગબેરંગી લાઈટોઝી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો

logo
IMG_20230318_144721

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની ધામધુમથી ઉજવણી

logo
20230322_191322

પ્રથમ નોરતે અંબાજી મંદિર પરિસર રાત્રિના સમયે રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું.

logo
20230322_191513

અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું.

logo

અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું.

20230322_191322

અંબાજી મંદિર ખાતે કુલ 4 પોલ ચાચર ચોકમાં લગાવવામાં આવ્યા. શિખર પાસે પણ 8 પોલ લગાવવામાં આવ્યા.

logo
20230322_070736

અંબાજીમાં પ્રથમ નોરતે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

logo
ambaji 234

મંદિરમાં નેપાળ અને અમેરિકાથી પણ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.

logo
વધુ વાંચો