By Niket Sanghani 

200 વર્ષ પછી આજે બની રહ્યો છે દુર્લભ સંયોગ, રાખડી બંધવાના છે આ શુભ મુહૂર્ત

આ વર્ષે રક્ષાબંધન પર ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે.   ગુરુ અને શનિ પોતપોતાની રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં બિરાજમાન હશે.

Arrow

લગભગ 200 વર્ષ પછી ગ્રહોનું આટલું અદ્ભુત સંયોજન બની રહ્યું છે

Arrow

શુભ મુહૂર્ત:  અભિજીત મુહૂર્ત- બપોરે 12.53 વાગ્યાથી 12:53 સુધી

Arrow

વિજય મુહૂર્ત- બપોરે 02.39 વાગ્યાથી 03.32 વાગ્યા સુધી

Arrow

અમૃત કાલ- સાંજે 06.55થી 08.08. 20 મિનિટ સુધી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો