કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત

Arrow

@Social Media

ઘરના મંગળ કાર્યો જેમ કે લગ્ન, તહેવાર, બાળકના જન્મમાં કિન્નર આવે છે. તેમને દક્ષિણા આપી આશીર્વાદ લેવું શુભ મનાય છે.

Arrow

કહેવાય છે કે કિન્નરોને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે.

Arrow

ત્યાં જ એક એવી વસ્તુ છે, જે કિન્નરોથી પ્રાપ્ત થઈ જાય તો આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે.

Arrow

આજે અમે આપને કહીશું કે કિન્નરોથી શું લેવું અતિ ફળદાયી કહેવાય છે.

Arrow

પૈસાઃ કહેવાય છે કે કિન્નર પોતાની તરફથી કોઈને રૂપિયા આપતા નથી

Arrow

સિક્કોઃ મનાય છે કે કિન્નર પાસે રૂ. 1નો સિક્કો માગો અને તે ખુશી-ખુશી આપે તો તે બહુ શુભ મનાય છે.

Arrow

માન્યતા છે કે કિન્નરો પાસે આ સિક્કો બુધવારના દિવસે માગવો જોઈએ.

Arrow

તેમની પાસેથી મળેલો સિક્કો લીલા કપડામાં લપેટી પર્સમાં મુકો.

Arrow

મનાય છે કે આ ઉપાયથી ધન સંબંધીત સમસ્યાઓના દૂર થવાનો યોગ બને છે.

Arrow

નોંધઃ આ જાણકારી ફક્ત માન્યતાઓ અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈ પણ જાણકારીને માનતા પહેલા તજજ્ઞની સલાહ લેશો.

Arrow