500 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ કેદાર યોગ, 3 રાશિના જાતકો પર થશે ધન વર્ષા

20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થશે જે બાદ એક ખૂબ જ દુર્લભ અને શુભ કેદાર યોગ બની રહ્યો છે.

જ્યોતિષવિદો મુજબ કુંડળીના ચાર ભાવમાં જ્યારે 7 ગ્રહ એકસાથે ભેગા થાય ત્યારે કેદાર યોગ બને છે.

ચાર ભાવમાં 7 ગ્રહોની આવી સ્થિતિ આજથી 500 વર્ષ પહેલા જોવા મળી હતી.

કેદાર યોગ મેષ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ અપાવી શકે છે. કરિયર-બિઝનેસ માટે સમય ઉત્તમ રહેશે.

સિંહ રાશિના જાતકોને નોકરીમાં સારા સમાચાર મળી શકે. નોકરીમાં પ્રમોશન કે વૃદ્ધિ થઈ શકે છે.

ધન રાશિના જાતકો માટે આ સમય પ્રોપર્ટીમાં રોકાણની દ્રષ્ટિએ શુભ રહેશે. આવકમાં પણ વૃદ્ધિ થશે.

વધુ વાંચો