432000 વર્ષ પછી થશે કળયુગનો અંત, જયા કિશોરીએ જણાવ્યું હજુ કેટલા વર્ષ થયા 

Arrow

પુરાણોમાં ચાર યુગો વિષે જણાવવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ

Arrow

અત્યારે જે યુગ ચાલી રહ્યો છે તેમને કળયુગ કહેવામાં આવી રહ્યો છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ યુગમાં પાપ અને અત્યાચાર ખૂબ જ વધી જશે.

Arrow

હવે લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે કળયુગ ક્યારે શરૂ થયો અને કેટળ સમય સુધી રહેશે?

Arrow

આ અંગે જ્યા કિશોરીએ યુટ્યુબ પર એક પૉડકાસ્ટમાં આ અંગે જણાવ્યું છે.

Arrow

તેમણે કહ્યું છે કે કળયુગ 4 લાખ 32 હજાર વર્ષનો છે. હજુ 5 હજાર જેટલા જ વર્ષ થયા છે.

Arrow

જયા કિશોરીએ કહ્યું કે પાંડવોના છેલ્લા રાજા પરિક્ષિતે જ્યારે કળયુગ સાથે વાત કઋ ત્યારે તેમણે કહ્યું હતું કે તમે મને જરા પણ પસંદ નથી.

Arrow

રાજા પરિક્ષિતે જોયું કે એક બળદ જેમને ધર્મનું પ્રતિક માનવામાં આવે છે. તમેને ખૂબ મારવામાં આવ્યા. એક ગાય છે જેમને ધરતીનું પ્રતિક માનવામાં આવ્યું છે. તેમને પણ માર મારવામાં આવી રહ્યો છે. આ સમયને ખૂબ જ હિંસક ગણવામાં આવ્યો છે.

Arrow

જ્યા કિશોરીએ કહ્યું કે, રાજા પરિક્ષિતે કહ્યું કે આ સમય આવવો જ ન જોઇ એ, જો આટલો હિંસક સમય આવશે તો હું તમને આજે જ મારી નાખીશ.

Arrow

જયા કિશોરીએ આગળ જણાવ્યું કે કળયુગે પછી રાજા પરિક્ષિતે કહ્યું કે મારા માં અનેક અવગુણ છે પરંતું આ પ્રકારના સમયે ભગવાનને પામવા ખૂબ જ સરળ હશે.

Arrow

ફક્ત નામ લેવાથી જ ભગવાનને પામી શકાશે.

Arrow

એક પૉડકાસ્ટ દરમિયાન સંત અમોઘ લીલા દાસે કહ્યું હતું કે કળયુગની શરૂઆત 28 ફેબ્રુઆરી 3120 ઇસવીસન પૂર્વે થઈ હતી.

Arrow

લગભગ 3120 + 2023 = 5143 વર્ષ થઈ ચૂક્યા છે એટલે કે હજુ કળયુગને 4,26,857 વર્ષ બાકી છે.

Arrow