ભગવાન રામ અને શ્રીકૃષ્ણથી શીખવી જોઈએ આ એક વાત, જયા કિશોરીએ આપ્યો મંત્ર
શબ્દ-સુરોના મહાકુંભ 'સાહિત્ય આજતક 2023'નો શુભારંભ શુક્રવારે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં થયો.
આ મહાકુંભમાં ઘણા મોટા કવીઓ, વક્તાઓએ મહેફિલ જમાવી. કાર્યક્રમમાં ત્રીજા દિવસે મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીએ હાજરી આપી.
જયા કિશોરીએ કહ્યું, રામ હોય કે કૃષ્ણ બંને જીવનમાં માર્ગદર્શન કરે છે.
તેમણે કહ્યું, રામ શીખવે છે કે મર્યાદામાં કેવી રીતે રહેવું, કૃષ્ણ શીખવે છે કે મર્યાદા કેવી રીતે રાખવી.
આગળ જયા કિશોરીએ કહ્યું- આ સ્થિતિ પર નિર્ભર કરે છે કે ક્યાં અને કેવી રીતે મર્યાદામાં રહેવાનું છે.
સાથે તેમણે જણાવ્યું કે મર્યાદામાં રહેવું આપણા ધર્મગ્રંથ પણ શીખવે છે. ભગવાને 24 અવતાર લીધી દરેક જીવનમાં કંઈકને કંઈ શીખવે છે.
વર્ષના છેલ્લા મહિને બનશે મહાધન યોગ, આ 3 રાશિના જાતકો પર નોટોનો વરસાદ થશે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય