સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા ISROના ચેરમેન, દેવાધિદેવનો દૂધથી કર્યો અભિષેક
ચંદ્રયાન-3ની સફળતાબાદ ISROના ચેરમેન એસ. સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા.
એસ. સોમનાથે મહાદેવનો દૂધથી અભિષેક કર્યો હતો અને પૂજા કરી હતી.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ તેમનું અભિવાદન કર્યું હતું.
એસ.સોમનાથજીનું સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસરમાં સ્વાગત કરાયું
સોમનાથ મહાદેવની પૂજા બાદ તેઓ મહાગણેશયજ્ઞમાં જોડાયા હતા.
એસ. સોમનાથે સોમનાથ મહાદેવ પાસે ભવિષ્યના પ્રોજેક્ટ માટે આશીર્વાદ માંગ્યા હતા.
400 કારનો માલિક છે આ વાળંદ, Rolls Royceથી વાળ કાપવા માટે જાય છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય